Swiggy IPO expiry

શા માટે સ્વિગીના શેર આજે 7% સુધી ઘટીને 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા, જાણો…

મંગળવારે સ્વિગીના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો, જે 7% જેટલો ઘટીને 52 અઠવાડિયાના નીચલા સ્તર 297.00 રૂપિયા પર પહોંચી ગયો…