Shihori Ratanpura bridge

કાંકરેજના શિહોરી રતનપુરા બ્રિજ ઉપર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રતનપુરા પાસે આવેલા નેશનલ હાઈવે રોડના બ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રેલર ચાલકે બાઈકને જોરદાર ટક્કર…