severe damage

એર ઇન્ડિયાની દિલ્હી-ન્યૂ યોર્ક ફ્લાઇટમાં એન્જિન થયું ફેલ, સામાનના ડબ્બાને ભારે નુકસાન થયુ

આજે સવારે દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની એક ફ્લાઇટને એક સામાનનો ડબ્બો એન્જિનમાં ફસાઈ જવાથી નુકસાન થયું હતું. એરલાઇનના જણાવ્યા…