Sasaram

બિહાર ચૂંટણી પહેલા RJDને મોટો ઝટકો, સાસારામ વિધાનસભા ઉમેદવાર સત્યેન્દ્ર શાહની પોલીસે ધરપકડ કરી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસે સાસારામ વિધાનસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર સત્યેન્દ્ર શાહની ધરપકડ કરી છે.…