Sankhari

પાટણના સંખારીમાં ચોરીની ઘટનાઓને લઈ સરપંચ અને સભ્યોએ ભૂખ હડતાળ આદરી

પોલીસે ચોરીની ધટના મામલે યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપતા ભૂખ હડતાળ સમેટાઈ સંખારી ગામમાં છેલ્લા એક મહિનાથી વિવિધ મંદિરમાં ચોરીની ઘટનાઓ…