Rs 4360 today

સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી આજે ફરી 4360 રૂપિયા મોંઘી થઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં નબળા વલણ વચ્ચે, મંગળવારે રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર,…