Ramadhani farmhouse

લેન્ડ ગ્રેબિંગ સામે લાલ આંખ: ચાણસ્માના ઝીલિયામાં કરોડોની કિંમતનું ગેરકાયદેસર રામાધણી ફાર્મ હાઉસ જમીનદોસ્ત

મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન…