Raghopur

બિહાર ચૂંટણી: આરજેડીએ ૧૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી, તેજસ્વી યાદવ રાઘોપુરથી ચૂંટણી લડશે

રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 2025 માં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ રાજ્યની 243…