PPE Kit Usage

છાપી ૧૦૮ ટીમની આગવી સૂઝબૂઝથી દર્દીને ઝેરી મધમાખીના ઝુંડમાંથી દર્દીને બચાવ્યું

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં રહેતાં ૩૫ વર્ષના શ્રવણભાઈને અચાનક જ ઝેરી મધમાખીના ઝુંડ એમના માથાના ભાગમાં પડતા જ…