post offices

પાટણ જિલ્લાની ૭ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોના પિનકોડમાં ફેરફાર

કાકોશી સબ પોસ્ટ ઓફિસ સાથે સંલગ્નતા, નવો પિનકોડ 384290 અમલમાં પાટણ જિલ્લામાં પોસ્ટલ સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે…