PM’s mother

વડાપ્રધાનની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા પાલનપુરમાં કોંગ્રેસના નેતાના પુતળાનું દહન

બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાનના સ્વર્ગીય માતાના સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે…