Personal Civil Matters

મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ અમલીકરણ માટે મહત્વની બેઠક યોજાઈ

યુસીસી માટે નાગરિકોને સૂચનો અને રજૂઆત કરવા કલેકટરનો અનુરોધ; ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા…