on stray dogs

રખડતા કૂતરાઓ પરની ટિપ્પણી બદલ મેનકા ગાંધીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરા કેસની સુનાવણી શરૂ કરી. ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બનેલી…