OLA launches

OLA એ દેશભરમાં નોન-એસી કેબ સેવા શરૂ કરી, ભાડા સસ્તા થશે, એપમાં નવો વિકલ્પ ઉપલબ્ધ થશે

મોબાઇલ એપ આધારિત ઓનલાઈન કેબ સેવા પ્રદાતા ઓલા કન્ઝ્યુમરએ દેશભરમાં નોન-એસી કેબ સેવા શરૂ કરી છે. કંપનીએ મંગળવારે નોન-એસી કેબ…