New revelations

રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગની ઘટનામાં નવા ખુલાસા: બહેનના લગ્નનું દેવું ચૂકવવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો

તાજેતરમાં બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારમાં પોલીસે નવા ખુલાસા કર્યા છે. ગોળીબારમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક દીપક…