new journey

નવી સફરમાં જૂના શબ્દો! વિદેશી ધરતીથી, રાહુલ ગાંધીએ ફરીથી આરોપ લગાવ્યો, “ભાજપ બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી રહી છે”

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ફરી એકવાર ભાજપ અને આરએસએસ પર પ્રહારો કર્યા…