National Security Initiative

બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન

વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે ૭.૪૫ થી ૮.૧૫ સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા…