missile near Israeli airport

તેલ અવીવમાં મિસાઇલ હુમલો, દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી ડાયવર્ટ કરવામાં આવી

રવિવારે ઇઝરાયલી શહેરના એરપોર્ટ નજીક મિસાઇલ હુમલાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી રીડાયરેક્ટ કરવામાં આવી…