Mega Scammer

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે મેગા-સ્કેમર સુકેશ ચંદ્રશેખર સામેના કેસ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી…