March Weather

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા; બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું

તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ સતત…