major stocks decline

સ્થાનિક શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ નીચે, આ મુખ્ય શેરોમાં ઘટાડો

મંગળવારે શરૂઆતના સત્રમાં લીલા રંગમાં ખુલ્યા બાદ સ્થાનિક શેરબજાર ઘટ્યું હતું. સવારે 9:38 વાગ્યે, એક સમયે, BSE સેન્સેક્સ 140.24 પોઈન્ટના…