Local Government Response

પાટણની આયુષ ટાઉનશિપમાં જનભાગીદારી છતાં સીસી રોડનું કામ શરૂ નહીં કરાતાં રહીશોમાં રોષ

પાંચ દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવેતો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચિમકી; પાટણ શહેરના હાંસાપુર રોડ પર રોટલીયા હનુમાન મંદિર…

ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર રોડ રિફ્રેશિંગ કામગીરી શરૂ થતા ટ્રાફીકજામ

ધીમી કામગીરીથી વાહન ચાલકો ત્રાહીમામ; ડીસા શહેરના મહત્વના એલિવેટેડ બ્રિજ પર રોડ રિફ્રેશિંગની કામગીરી શરૂ થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો…

કાંકરેજના કંબોઇ ગામે વારંવાર રેલવે ફાટક બંધ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠયા

કાંકરેજના તાલુકાના કંબોઇ ગામેથી પાટણ ભીલડી રેલવે લાઈન પસાર થાય છે. અને અહીં પાટણથી ભીલડી અને ભીલડીથી પાટણ તરફ અસંખ્ય…

પાલનપુરમાં સાંસદે દબાણ પીડિતોની મુલાકાત કરી

સાંસદે પીડિતોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા પીડિતો કફોડી…

વડાવલી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ મુસ્લિમોના પરિવારને રૂ.20 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે મુસ્લિમ પરિવારના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે થયેલા મોતના પગલે મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાયની…

સરહદી વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડાતા હજારો હેકટર જમીનમાં ઉભા પાકને જીવતદાન પશુધનને હાશકારો

15 માર્ચ થી સરહદી વાવ સુઇગામ પંથક ની કેનાલો માં નર્મદા નું પાણી બંધ થઈ જતાં હજારો હેકટર જમીન માં…

પાલનપુરના ગણેશપુરામાં તંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા રહીશોની કલેકટરને રજૂઆત

રહેવા માટેની વ્યવસ્થા કરો નહીં તો કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી તંત્ર દ્વારા નવ જેટલા દબાણ તોડી પાડવામાં…

ડીસા શહેર સહિત કંસારી અને આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિકની સમસ્યા વણસી

બટાકાની સીઝન ઉપરાંત બોર્ડની પરીક્ષા તથા લગ્નના મુહૂર્ત ને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયું કલાકો સુધી વાહનોની લાંબી કતારો…