Kalka pumping station

પાટણના કાળકા પમ્પિંગ સ્ટેશનના પાણીનું પૃથ્થકરણ કરાતા શંકાસ્પદ નિકળ્યું

આરોગ્ય વિભાગે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ પાણીના વધુ સેમ્પલ લીધા પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી…