Jabalpur

મધ્યપ્રદેશ હાઈકોર્ટે પીથમપુરમાં યુનિયન કાર્બાઇડ કચરો બાળવાની મંજૂરી આપી, ટ્રાયલમાં કોઈ નુકસાન થયું નથી

મધ્યપ્રદેશના જબલપુરમાં હાઈકોર્ટે સરકારને પીથમપુરમાં યુનિયન કાર્બાઇડનો કચરો બાળવાની પરવાનગી આપી છે. સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે કચરો બાળવાના ટ્રાયલ…