Irregular Timing

મહેસાણા મનપાની કચરા ગાડીવાળા ઘરેલુ કચરો લઈ જવાના અલગથી પૈસા ઉઘરાતા હોવાની શહેરમાં ચર્ચા

કચરા ગાડીના અનિયમિત સમયથી મહિલાઓ ત્રાસી ગઈ મહેસાણા શહેરમાં જ્યારથી મહાનગરપાલિકા લાગુ કરવામાં આવી છે ત્યારથી શહેરમાં વિકાસ કાર્યોએ વેગ…