Health Permit License

પાલનપુર નશાબંધી કચેરીના ઇ.ચા. અધિક્ષક રૂ.7000ની લાંચ લેતા ઝડપાયા

હેલ્થ પરમીટના લાયસન્સ માટે લાંચ માંગી હતી: એસીબી ના છટકામાં સપડાયા; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત નશાબંધી અને આબકારી કચેરીના…