govt surge pricing approval

ઓલા, ઉબેરને સરકારે વધારાની કિંમત નક્કી કરવાની મંજૂરી આપી, બેઝ ભાડા કરતાં બમણું ભાડું વસૂલ કરી શકશે

૧ જુલાઈના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરાયેલ મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા (MVAG) ૨૦૨૫ મુજબ, કેબ એગ્રીગેટર્સને…