France Visit

PM મોદી 10 થી 12 ફેબ્રુઆરીએ રહેશે ફ્રાન્સના પ્રવાસે, જાણો સંપૂર્ણ સમયપત્રક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત લેશે. પીએમ મોદી પેરિસમાં AI સમિટ 2025 ની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સે ભારતને આ પરિષદના સહ-અધ્યક્ષપદ…