Food Packet Distribution

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કીટ વિતરણની કામગીરી તેજ ગતિએ

ગુજરાત સરકાર તથા બનાસ ડેરીના સહયોગથી પૂર અસરગ્રસ્તોને કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરાયુ અસરગ્રસ્તોનું જીવન ફરી પૂર્વવત બને એ…