escape mob

બાંગ્લાદેશમાં 25 વર્ષીય હિન્દુ યુવકનું મોત, ટોળાથી બચવા નદીમાં લગાવી હતી છલાંગ

ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર ચાલુ છે. ઉત્તરપશ્ચિમ બાંગ્લાદેશમાં, ચોરીના આરોપી 25 વર્ષીય હિન્દુ યુવકે ટોળાથી પોતાનો જીવ બચાવવા…