condemns

ઈરાને 72 કલાકમાં બીજી વખત દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી, પાકિસ્તાન અને અમેરિકાને કડક સંદેશ આપ્યો

દિલ્હી બ્લાસ્ટ: ૧૦ નવેમ્બરની સાંજે રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક આતંકવાદી વિસ્ફોટ અંગે ઈરાને ૭૨ કલાકમાં બીજી વખત કડક પ્રતિક્રિયા આપી…