City Congress

પાટણ પાલિકા સ્વચ્છતા શાખા દ્વારા લાખો રૂપિયાનો ખચૅ કરી વસાવેલા ટેમ્પાઓ પાસિંગ વગર બિન ઉપયોગી બન્યાં

ટેમ્પાઓની વોરંટી પ્રિયેડ પૂણૅ થાય તે પહેલાં ટેમ્પાઓનું પાર્સિંગ કરાવી કાયૅરત બનાવવા શહેર કોગ્રેસ પ્રમુખની માગ પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા…