child murder case

ઇલિનોઇસના એક વ્યક્તિને 6 વર્ષના પેલેસ્ટિનિયન-અમેરિકન છોકરાની નફરતના ગુનામાં હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો

શુક્રવારે ઇલિનોઇસની એક જ્યુરીએ ઓક્ટોબર 2023 માં છરાબાજી કરીને 6 વર્ષના પેલેસ્ટિનિયન અમેરિકન છોકરાનું મોત નીપજાવવા અને તેની માતાને ગંભીર…