Chief Minister Response

તેલંગાણામાં ટનલ તૂટી પડી, ઘણા કામદારો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. શ્રીશૈલમ ટનલ કેનાલના નિર્માણાધીન ભાગનો એક ભાગ અહીં તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં…