Bike-Car Accident

થેરવાડા થી જાવલ રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત; એકનું ઘટના સ્થળે મોત

ડીસા તરફથી આવી રહેલ બાઈક અને સામેથી આવી રહેલ કારનું ટાયર ફાટતા કારચાલક ઇસ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને જોરદાર ટક્કર…