at least 24 people

થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષ વધ્યો, બંને પક્ષે ઓછામાં ઓછા 24 લોકોના મોત; યુનેસ્કોએ હિન્દુ મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરી

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સંઘર્ષ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. પહેલીવાર, સંઘર્ષમાં બંને પક્ષો વચ્ચે નાગરિકોના મૃત્યુના સત્તાવાર આંકડા…