Army trainee plane

પ્રયાગરાજથી મોટા સમાચાર: આર્મી ટ્રેઇની પ્લેન ક્રેશ, બચાવ કામગીરી ચાલુ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની. સેનાનું એક તાલીમી વિમાન તળાવમાં ક્રેશ થયું. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ…