Agricultural Goods Transport

રાજસ્થાનથી ઊંઝા ગંજબજારમાં માલ લઈ આવતા ખેડુતો ગાડી માલિકોને માર્ગમાં આરટીઓ પોલીસ હેરાન કરતા હોવાની રાવ

ખેડૂતોએ ઊંઝા એપીએમસીના સેક્રેટરીને કરી રજૂઆત; રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં જીરુ વરિયાળી સહિત ખેતીનો માલ ભરી આવતા ખેડૂતોને કાયદાનો ઉપયોગ કરી…