6.05 lakhs

સાબરકાંઠા; પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે ગલોડિયા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના અંબાસાથી આવી રહેલી એક…