રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય15 જાન્યુઆરી, 2025| Super Admin

દક્ષિણ કોરિયામાં ખળભળાટ, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દક્ષિણ કોરિયામાં ખળભળાટ, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક એયોલની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યૂન દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહ્યા હતા અને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ 3 ડિસેમ્બરે માર્શલ લોની ઘોષણા સંબંધિત મામલાઓમાં આ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર વિરોધી તપાસકર્તાઓ યેઓલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં યૂનના સમર્થકો અને સત્તાધારી પીપલ્સ પાવર પાર્ટીના સભ્યોની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ અવરોધો વચ્ચે, યુન સુક યેઓલની હવે ધરપકડ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર