રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

ઊંઝા હાઈવે સર્કીટ હાઉસ સામે આવેલ શહેરમાં જવાનો અંડરબ્રિજ કામકાજને કારણે 15 દિવસ બંધ રહેશે. જેથી હાઈવે થી શહેરમાં પ્રવેશ કરનાર અને શહેરમાંથી હાઈવે આવનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકો શહેરમાંથી બહાર નીકળી હાઈવે પહોંચવા અને ઉંઝા હાઈવે  જવા માટે આ અંડરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામકાજ કરવા માટે આ અંડરબ્રિજ ૧૫ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંડરબ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઊંઝા શહેરમાંથી મક્તુપુર તરફ જતા આવતા રોજિંદા મુસાફરો માટે મહત્વના સમાચાર છે જેઓએ 15 દિવસ સુધી અન્ય માર્ગનો ઉપયોગ કરવો.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર