રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત30 મે, 2025| Super Admin

અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 30

અમદાવાદ,

રાજ્યમાં જાણે આરોપીઓને હવે પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ ડ્રગ્સ, ચરસ અને ગાંજાનું વેચાણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો અમદાવાદમાંથી પણ એક આવી ઘટના સામે આવી હતી. અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની સામે SOGએ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

અમદાવાદ SOG પોલીસની ટીમ દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. SOGએ 3 આરોપીઓ પાસેથી 109 ગ્રામ 710 મિલિગ્રામનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો 3 આરોપીઓ પૈકી મૌઇન નામના આરોપી પાસેથી અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું હતું. તો વર્ષ 2022-2023માં આરોપી મોઇન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ SOGએ 3 આરોપીઓ પાસેથી કુલ 11 લાખનું ડ્રગ્સ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની પકડી લેવામાં આવ્યા હતા. અમદાવાદ SOG પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ છે. આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે પેડલર છે. તેમની ગતિવિધિ પર નજર રાખવા માટે એક પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવે છે. જે તેમની હિલચાલ પર નજર રાખે છે. જે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જૂના આરોપીઓની તપાસ દરમિયાન 11 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. ઝડપાયેલા 3 આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હતા.



Source link

સંબંધિત સમાચાર