રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 નવેમ્બર, 2024| Super Admin

પાટણ પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી ફરાર આરોપી ને ઝડપી લીધો

પાટણ પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી ફરાર આરોપી ને ઝડપી લીધો

પાટણ પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી ફરાર આરોપી ને ઝડપી  તેની સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓની સુચના મુજબ તથા ના.પો.અધિ. મહેન્દ્રસિંહ.બી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓ,કેદીઓને પકડવા સ્ટાફના માણસો સાથે પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે વારાહી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૪૦/૨૦૦૪ ઈ.પી.કો કલમ-૩૦૨ વિ. મુજબના કામના પાકા કેદી નં-ડ/૧૦૪૩૦ છેલ્લા પાંચ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદી રામજીભાઇ મોતીભાઇ ઠાકોર રહે.આંતરનેશ તા.સાંતલપુર, જી.પાટણ મુળ રહે.શમશેરપુરા તા.સમી, જી.પાટણવાળા નાસતા ફરતા હોઈ જેઓ પાટણ નવા બસસ્ટેશન ખાતે હાજર છે, 

જે હકીકત આધારે  સ્ટાફના માણસો સાથે સદર હકીકતવાળી જગ્યાએ જઈ ઉપરોક્ત નાસતા ફરતા આરોપીને પાટણ નવા બસસ્ટેશન મુકામેથી હસ્તગત કરી પ્રિઝન એક્ટની કલમ ૫૧(એ) મુજબ પાટણ પેરોલ ફર્લો સ્ક્વોડની ઓફિસ મુકામે અટક કરી આરોપીની આગળની કાર્યવાહી કરવા સારૂ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર