મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'ભગવાન તેમને ખુશ રાખે', ગોવિંદા અને કોમલ રાની પર સુનિતા આહુજાએ મૌન તોડ્યું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયરોહિત શેટ્ટીએ 'ખતરોં કે ખિલાડી 15' ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ જાહેર કરી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચ વિવાદ કેસની સુનાવણી કરશે
2 દિવસ પહેલા
રાષ્ટ્રીય'શિવ ગરીબોના દેવ છે અને રામ અમીરોના દેવ છે'
2 દિવસ પહેલા
