રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત18 મે, 2025| Super Admin

જામનગર પંથકમાં નકલી દારુની મીની ફેક્ટરીનો LCB દ્વારા પર્દાફાશ, 3 લોકોની ધરપકડ

જામનગર પંથકમાં નકલી દારુની મીની ફેક્ટરીનો LCB દ્વારા પર્દાફાશ, 3 લોકોની ધરપકડ

(જી.એન.એસ) તા. ૧૮

જામનગર

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધિત હોવા છતાં પણ બુટલેગરો દારુનો વેપાર કરતા હોય છે ત્યારે જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર LCBએ દરોડો પાડ્યો હતો જેમાં નકલી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો.

નકલી વિદેશી દારુ બનાવતા 3 શખ્સો ઝડપાયા હતા. આ 3 આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. તેઓ કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને નકલી દારુ બનાવતા હોવાની માહિતી સામે આવી હતી જેમાં મોટી માત્રામાં સ્પિરિટ અને 59 બોટલ નકલી દારુ જપ્ત કરવામાં આવ્યું હતું.

LCB પોલીસ દ્વારા આરોપી ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કેટલો દારુ બનાવ્યો અને વેચ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર