રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત2 જૂન, 2025| Super Admin

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે IPL 2025ની ટિકીટની કાળાબજારી કરતા વધુ 1ને ઝડપી પાડ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે IPL 2025ની ટિકીટની કાળાબજારી કરતા વધુ 1ને ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 02

અમદાવાદ,

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2025ની ટિકીટની કાળાબજારી કરનર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો, તેની પાસેથી પોલીસે 11 ટિકીટો કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ IPL 2025ની ટિકીટની કાળાબજારી કરે છે. આ શખ્સ વિજય ચાર રસ્તા નજીક ટિકીટની કાળાબજારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે IPL 2025ની 11 ટિકીટો કબજે કરી હતી. પુછપરછમાં તેનું નામ ભાવુક નરપતરાજ ચૌહાણ(21) અને નવરંગપુરામાં કોમર્સ છ રસ્તા પાસે ડ્રીમ હાઊસમાં પી.જી તરીકે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મુળ તે રાજસ્થાનનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં આરોપી ભાવુક ચૌહાણે તેની પાસેથી મળેલી ટિકીટો ઓનલાઈન બુક કરાવી હોવાનું જણાયું હતું. IPL 2025ની રૂ.1500ની ટિકીટ તે લોકોને રૂ.5,000 અને રૂ. 2,000 ની કિંમતની ટિકીટ રૂ.6,000 માં વેચતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.



Source link

સંબંધિત સમાચાર