કર્ણાટકના મંગ્લોરમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટના મંગ્લોર જિલ્લાના કંકડી, સુવરના લેનમાં બની હતી. ભારે વરસાદના કારણે ઘરના કમ્પાઉન્ડને નુકસાન થયું, એક દરવાજો તૂટી ગયો છે. મહત્વનું છે કે દિવાલ ધરાશયી અને ભારે વરસાદથી કોઈ જાનહાનિ થઈ નથી. તેથી લોકો રાહતનો શ્વાસ લીધો હતો.
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મેંગલુરુમાં ભારે વરસાદ: કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થવાનો વીડિયો કેદ થયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Kanakare wall collapse#Mangaluru heavy rains come collapse compound wall#dramatic video come capture wall collapse#Mangaluru come face flooding#rain come destabilize walls#compound wall come fall in Mangaluru
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'સત્ય બદલાશે નહીં,' નાના પાટેકરના પુત્ર મલ્હારે તનુશ્રી દત્તાને વળતો જવાબ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયSIR અફવાઓનો વિરોધ કરશે ભાજપ, દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયવિરોધ પ્રદર્શન પહેલા અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી હતી, નેહા બોરાની પણ અટકાયત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસીજેપીના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ
1 દિવસ પહેલા
