રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત22 ઑગસ્ટ, 2025| Super Admin

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી દૈનિક સુનાવણીની પ્રક્રિયા પર સ્ટે  – Gujarati GNS News


અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ : 38 દોષિતોની ફાંસીની પુષ્ટિ પ્રક્રિયા અટકી

(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી/અમદાવાદ,

વર્ષ ૨૦૦૮ માં અમદાવાદ શહેરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી દૈનિક સુનાવણીની પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો છે. આ કેસમાં વિશેષ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી, જેની સામે હાઈકોર્ટમાં અપીલ ચાલી રહી હતી. હાઈકોર્ટે આ કેસની સુનાવણી ઝડપથી પૂર્ણ કરવા માટે ‘ડે-ટુ-ડે’ ધોરણે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન ન થવાના કારણે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, અને સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટે આપ્યો છે.

જો કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં એટલા માટે પહોંચ્યો કારણ કે, આરોપી પક્ષે દલીલ કરી હતી કે હાઈકોર્ટમાં દૈનિક ધોરણે ચાલતી સુનાવણી ઓનલાઈન થતી નથી. ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિત ન્યાય મળે તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માંગ સાથે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ગંભીરતાથી લઈને હાઈકોર્ટની પ્રક્રિયા પર આગામી મુદત સુધી રોક લગાવી છે, જેથી ન્યાયિક પ્રક્રિયાનું યોગ્ય પાલન થાય.

ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી ઝડપથી ચલાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ કાર્યવાહી ઓનલાઈન ન હોવાને કારણે આરોપીઓના વકીલોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેના આધારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની સમગ્ર કાર્યવાહી પર રોક લગાવી દીધી.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હાઈકોર્ટની કાર્યવાહી પર સીધી અસર કરશે અને આ કેસની સુનાવણી ફરી ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. જોકે, આ નિર્ણય એ પણ દર્શાવે છે કે ન્યાયતંત્ર દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે, જેથી ન્યાયની



Source link

સંબંધિત સમાચાર