રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય28 ડિસેમ્બર, 2024| Super Admin

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાંસદ માઈકલ વોલ્ટ્ઝ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાંસદ માઈકલ વોલ્ટ્ઝ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાંસદ માઈકલ વોલ્ટ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી અને વર્તમાન વૈશ્વિક મુદ્દાઓ પર તેમની સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. જયશંકર 24 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. ભારત સરકાર અને આવનારા ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચે આ પ્રથમ સર્વોચ્ચ સ્તરની વ્યક્તિગત બેઠક હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "વૉલ્ટ્ઝને મળીને ઘણો આનંદ થયો. તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.' વોલ્ટ્ઝ (50) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જેક સુલિવાનનું સ્થાન લેશે.

સંબંધિત સમાચાર