રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા13 જાન્યુઆરી, 2025| Super Admin

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર
આશરે 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી : ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો છેલ્લાં 25 વર્ષથી મરચાની ખેતી કરી રહ્યા છે. અંદાજીત 150 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીંના મરચા સિદ્ધપુર વિસનગર પાટણ સહિતના શાકભાજીના માર્કેટમાં ઠલવાય છે. જગન્નાથ પુરા ગામ મરચાની ખેતી માટે પંથકમાં જાણીતું બન્યું છે. ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર કરવામાં મોખરે છે. તેઓએ અંદાજીત 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી ખેડૂતો મરચાની ખેતી સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. એક વિઘામાં મરચાનું ઉત્પાદન સરેરાશ 350 થી 400 મણ થાય છે. જૉકે ઉતારો ઓછો હોય કે કોઈ રોગ છોડમાં જોવા મળે તો એક વીઘા દરમિયાન 300 મણ ઉતારો જોવા મળે છે. હાલમાં મરચાંના મણે ભાવ રૂ 700 થી 800 સુધીનાં જોવા મળ્યા છે. મરચાની ખેતી કરતા ખેડૂતોને મોટાભાગે કોકડવા નામના રોગ અને વાયરસની મોટી ચિંતા છતાવે છે. હાલ જગન્નાથ પુરા ગામના મોટાભાગના ખેડૂતો મરચાની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર